નેચરલ સફારી પાર્ક બંધ/ જૂનાગઢ: વનવિભાગનો સૌથી મોટો નિર્ણય ગીર નેશનલ પાર્ક બંધ રાખવાનો નિર્ણય ગિરનાર નેચર સફારી પણ રહેશે બંધ 15 જૂનથી પડે છે સિંહનું વેકેશન વાવાઝોડાને લઈ આજથી જ કરાયું બંધ દેવળીયા સફારી પાર્ક પણ કરાયું બંધ પરિસ્થિતિ સામાન્ય થતા દેવળીયા સફારી પાર્ક કરાશે શરૂ

Breaking News