કમોસમી વરસાદ/ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ માર્કેટીંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી ઘઉં, ધાણા, મરચાં જેવા તૈયાર પાકો પલળ્યા યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ મરચાંની ભારીઓ પલળી મરચાનો પાક પલળતા ખેડૂતોને પારાવાર નુકશાન

Breaking News