Duplicate/ દિલ્હીમાં નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, સુકું ઘાસ,ચૂનાનાં પથ્થરથી બનાવાતું નકલી જીરૂ

દિલ્હીમાં નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ સુકું ઘાસ,ચૂનાનાં પથ્થરથી બનાવાતું નકલી જીરૂ દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે કર્યો ખુલાસો અહેવાલ અનુસાર 28 હજાર કિલો નકલી જીરૂ જપ્ત ગુજરાત ચૂંટણી સમયે સપ્લાય કરવાની હતી તૈયારી નકલી જીરાની અંદાજીત કિંમત એક કરોડ રૂપિયા

Breaking News

દિલ્હીમાં નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ
સુકું ઘાસ,ચૂનાનાં પથ્થરથી બનાવાતું નકલી જીરૂ
દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે કર્યો ખુલાસો
અહેવાલ અનુસાર 28 હજાર કિલો નકલી જીરૂ જપ્ત
ગુજરાત ચૂંટણી સમયે સપ્લાય કરવાની હતી તૈયારી
નકલી જીરાની અંદાજીત કિંમત એક કરોડ રૂપિયા