Not Set/ જેતપુરમાં ફરી ફાટ્યો કોરોના બોમ્બ, સામે આવ્યા નવા 7 કેસ

કોરોનાનો કહેર ગુજરાત સહિત આમતો દેશભરમાં અવિરત પણ નોંધવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ ખાસ કરીને રાજકોટ જીલ્લામાં કોરોનાનાં વધતા સંક્રમણને કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે. વિદિ ત છે કે, ગઇ કાલે દેશમાં કોરોનાનાં સંક્રમણનાં રોજના સામે આવેલ કેસ 50 હજારથી પણ વઘુ નોંધવામાં આવ્યા, જ્યારે ગુજરાતમાં 1100થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. તો એકલા […]

Gujarat Others

કોરોનાનો કહેર ગુજરાત સહિત આમતો દેશભરમાં અવિરત પણ નોંધવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ ખાસ કરીને રાજકોટ જીલ્લામાં કોરોનાનાં વધતા સંક્રમણને કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે. વિદિ ત છે કે, ગઇ કાલે દેશમાં કોરોનાનાં સંક્રમણનાં રોજના સામે આવેલ કેસ 50 હજારથી પણ વઘુ નોંધવામાં આવ્યા, જ્યારે ગુજરાતમાં 1100થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. તો એકલા રાજકોટ જીલ્લામાંથી જ 88 જેટલા કેસ નોંધાયા હતા. કોરોનાનાં આ કપરા કાળમાં આજે પણ જેતપુરમાં કોરોનાના કેર યથાવત જોવામાં આવી રહ્યો છે. 

જી હા, જેતપુરમાં કોરોનાનાં નવા 7 પોઝિટિવ કેસ સામે આવતા ખડભડાટ જોવામાં આવી રહ્યો છે. સામે આવેલા 7 કેસોમાં 5 પુરુષ અને 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજકોટ જીલ્લાનાં જેતુપર તાલુકા મથકમાંથી કોરોનાના કુલ 117 કેસ સામે આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews