jetpur/ જેતપુર કાગવડ ખોડલધામ મંદિર આજથી બંધ, આજથી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળનો નિર્ણય, શ્રદ્ધાળુઓ ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે

Breaking News