Gujarat/ જેતપુર કાગવડ ખોડલધામ મંદિર આજથી બંધ , આજથી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળનો નિર્ણય , શ્રદ્ધાળુઓ ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે

Breaking News