Gujarat/ રાજ્યમાં 5 દિવસ નહિવત વરસાદની આગાહી, માત્ર દ.ગુજરાતમાં જ વરસાદની આગાહી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, કાલથી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન, હજુપણ ગુજરાતમાં માઈનસ 8 ટકા વરસાદની ઘટ

Breaking News