Not Set/ જેતપૂર નગરપાલિકાનાં સદસ્યનું કોરોનાનાં કારણે મોત

જેતપૂરથી દુખદ કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપૂર નગરપાલિકાનાં સદસ્યનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું છે. કોરોના સામે લડતા નગરપાલિકાનાં સદસ્ય  5 દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમણ બાદ આજે સારવાર દરમ્યાન રાજકોટની હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આપને જણાવી દઇએ કે,અત્યાર સુધી જેતપુરમાં કોરોનાના કુલ 798 કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં કોરોનાનાં […]

Gujarat Rajkot

જેતપૂરથી દુખદ કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપૂર નગરપાલિકાનાં સદસ્યનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું છે. કોરોના સામે લડતા નગરપાલિકાનાં સદસ્ય  5 દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમણ બાદ આજે સારવાર દરમ્યાન રાજકોટની હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આપને જણાવી દઇએ કે,અત્યાર સુધી જેતપુરમાં કોરોનાના કુલ 798 કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે 34 લોકોનાં મોત નીપજ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews