Not Set/ જેસિકા લાલ મર્ડર કેસ/ દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નરે દોષી મનુ શર્માને મુક્ત કરવાની આપી મંજૂરી

  દિલ્હી જેસિકા હત્યા કેસમાં મુખ્ય ગુનેગાર મનુ શર્માને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નરે સજા સમીક્ષા મંડળની ભલામણ બાદ મનુ શર્માને મુક્ત કરવાની મંજૂરી આપી છે. મનુ શર્મા જેસિકા લાલ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. મનુ શર્માને 1999 માં મોડલ જેસિકા લાલની હત્યા કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. […]

India
 

દિલ્હી જેસિકા હત્યા કેસમાં મુખ્ય ગુનેગાર મનુ શર્માને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નરે સજા સમીક્ષા મંડળની ભલામણ બાદ મનુ શર્માને મુક્ત કરવાની મંજૂરી આપી છે. મનુ શર્મા જેસિકા લાલ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. મનુ શર્માને 1999 માં મોડલ જેસિકા લાલની હત્યા કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.