જૈન સમાજ/ જૈન સમાજનો સૌથી મોટો સ્પર્શ મહોત્સવ ઉજવાશે, 15 થી 26મી જાન્યુઆરી સુધી ઉજવણી, 100 ફૂટની ગીરનાર તીર્થની રેપ્લિકા બનશે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે થશે કાર્યક્રમ, ભવ્ય પ્રવેશદ્વાર,4 સિનેમાઘર,બાળનગરી તૈયાર કરાશે, રત્નસુંદરસુરીશ્વરજી મ.સા લિખિત પુસ્તકનું વિમોચન કરાશે

Breaking News