એન્ટ્રન્સ ટેસ્ટ/ જ્ઞાનસેતુ સ્કૂલમાં પ્રવેશ માટે યોજાશે એન્ટ્રન્સ ટેસ્ટ આજે યોજાશે એન્ટ્રન્સ ટેસ્ટ ધો. 6 વર્ગમાં પ્રવેશ માટે લેવાય છે એન્ટ્રન્સ ટેસ્ટ અંદાજે 5.24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સવારે 11 થી 1.30 કલાક સુધી લેવાશે એન્ટ્રન્સ ટેસ્ટ

Breaking News