Not Set/ જ્હાનવી કપૂરે માતા શ્રીદેવીની 57 મી બર્થ એનિવર્સરી પર કર્યા યાદ, શેર કરી આ પોસ્ટ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીની આજે 57 મી જન્મજયંતિ છે. ભલે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હોય, પરંતુ સામાન્યથી લોકોથી લઈને ખાસ હસ્તીઓ તેમને યાદ કરે છે. આ ખાસ પ્રસંગે તેમની પુત્રી જ્હાનવી કપૂરે એક ફોટા શેર કરીને તેમને યાદ કર્યા છે. જ્હાનવી કપૂરે માતા શ્રીદેવી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતાં લખ્યું છે – […]

Uncategorized
4f623f14bdc71d61c9217db153a7279d જ્હાનવી કપૂરે માતા શ્રીદેવીની 57 મી બર્થ એનિવર્સરી પર કર્યા યાદ, શેર કરી આ પોસ્ટ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીની આજે 57 મી જન્મજયંતિ છે. ભલે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હોય, પરંતુ સામાન્યથી લોકોથી લઈને ખાસ હસ્તીઓ તેમને યાદ કરે છે. આ ખાસ પ્રસંગે તેમની પુત્રી જ્હાનવી કપૂરે એક ફોટા શેર કરીને તેમને યાદ કર્યા છે.

જ્હાનવી કપૂરે માતા શ્રીદેવી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતાં લખ્યું છે – આઈ લવ યુ મમ્મા….

View this post on Instagram

I love you mumma

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જ્હાનવીએ ફિલ્મ ‘ધડક’ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શ્રીદેવીએ આ ફિલ્મની રિલીઝ પહેલા જ આ દુનિયા અલવિદા કહ્યું હતું.  

જણાવી દઈએ કે શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ અવસાન થયું હતું. તે પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર સાથે દુબઇમાં પારિવારિક લગ્નમાં ભાગ લેવા ગઈ હતી, પરંતુ ત્યાં બાથટબમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.

જ્હાનવીની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ ડિજિટલ પ્લેટફોર્મ પર 12 ઓગસ્ટે રિલીઝ થઈ છે. જ્હાનવી ઉપરાંત પંકજ ત્રિપાઠી અને અંગદ બેદીએ પણ આ મૂવીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.