Ahmedabad/ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ઇંજેક્શનનું વેચાણ બંધ, ગઈકાલે 10 હજાર પરિવારને ઇંજેક્શન અપાયા, ટોકન સિસ્ટમથી આપવામાં આવ્યા ઇંજેક્શન, રેમડેસિવિર ઇંજેક્શનનો જથ્થો ખૂટી પડતાં વેચાણ બંધ, ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત

Breaking News