ટ્વિટર/ ટ્વિટર 150 કરોડ નિષ્ક્રિય ખાતા ડિલિટ કરશે, ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે કરી હતી જાહેરાત, સોફ્ટવેર અપડેટથી વાસ્તવિક ખાતાની મળશે માહિતી, ટ્વિટરમાં સામુહિક છટણીમાં મહિલાને નિશાન બનાવાઈ, કેસ કરનાર બે મહિલાઓએ મસ્ક પર મુકયો આરોપ

Breaking News