Gujarat/ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અરવલ્લીના પ્રવાસે , અલ્પેશ ઠાકોરે યાત્રાધામ શામળાજીમાં કર્યા દર્શન , કોરોનાનો ઝડપથી અંત થાય માટે કરી પ્રાર્થના: અલ્પેશ , શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અલ્પેશનું સ્વાગત કરાયું , મોડાસા ખાતે ઠાકોર સેનાના હોદ્દેદારો સાથે કરશે બેઠક , ચૂંટણી અંગે ઠાકોર સમાજના સ્થાન વિશે થઇ શકે ચર્ચા

Breaking News