અકસ્માત/ ડભાઇ- બોડેલી વચ્ચે અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત ઉભેલી ટ્રકને બસને મારી ટક્કર બસમાં સવાર મુસાફરોને કોઇ ઇજા નહીં વડોદરાથી છોટાઉદેપુર તરફ બસ જતી હતી બસમાં 55 જેટલા મુસાફરો હતા સવાર

Breaking News