Gujarat/ અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ, શહેરમાં PPP ધોરણે શરૂ થશે ડ્રાઇવ થ્રુ ટેસ્ટ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ, 800 રૂપિયામાં થશે ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ, સવારે રિપોર્ટર પાસે GMDC ગ્રાઉન્ડ પરથી લાઇવ કરાવવું

Breaking News