વલસાડ-મેઘમહેર/ વલસાડ જીલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘ મહેર, જીલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ, કપરાડા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી નાળા બે કાંઠે, વાપીમાં 1.72 ઇંચ, ઉમરગામમાં 2 ઇંચ વરસાદ, વલસાડમાં 2.16 ઇંચ, પારડીમાં 2.28 ઇંચ વરસાદ, જીલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 5.36 ઇંચ વરસાદ

Breaking News
Breaking image 6 વલસાડ જીલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘ મહેર, જીલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ, કપરાડા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી નાળા બે કાંઠે, વાપીમાં 1.72 ઇંચ, ઉમરગામમાં 2 ઇંચ વરસાદ, વલસાડમાં 2.16 ઇંચ, પારડીમાં 2.28 ઇંચ વરસાદ, જીલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 5.36 ઇંચ વરસાદ