અકસ્માત/ ડભોઇના ચનવાળા ગામ નજીક બાઈકની અડફેટે વૃદ્ધાનુ મોત વૃદ્ધા ચનવાડા ગામે ખરીદી માટે રસ્તા પર જઈ રહી હતી અકસ્માત બાદ બાઇક ચાલક બાઇક ઘટના સ્થળે જ મૂકી ફરાર વૃદ્ધ મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત વૃદ્ધા અકોટી ગામના કમળાબેન બારીયા હોવાનું સામે આવ્યું પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી

Breaking News