મોરના મોત/ પાટડીના સવલાસ ગામની સિમમાં ટપોટપ મરી રહ્યા છે મોર છેલ્લા ચાર દિવસમાં 40 વધુ મોરના મોત મોરના મોત અંગે તપાસની ગ્રામજનોની માંગ રાષ્ટ્રીય પક્ષીના મોતને લઇ ગામમાં અરેરાટી સમગ્ર ઘટનાને લઇ તંત્રનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ ગ્રામજનોને ફરિયાદ ન કરવા તંત્ર કરી રહ્યું છે દબાણ તંત્રને જગાડવા ગ્રામજનોએ વિડીયો વાઇરલ કર્યા સૌથી વધુ મોરની સંખ્યા ધરાવતું ગામ છે સવલાસ

Breaking News