ગુજરાત/ ડભોઇ નગરપાલિકા સફાઈકર્મી ભરતી મામલે આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ કર્યા આક્ષેપ સફાઈકર્મીઓની ભરતીમાં ગેરરીતિ કર્યાના આક્ષેપ ભાજપના હોદ્દેદારના સગાઓને નોકરી આપી ભાજપના નેતા બીરેન શાહ ન.પા માં કરે છે વહીવટ બીરેન શાહ અને ઉમેદવારનો ઓડિયો થયો છે વાયરલ પૈસાની લેતી દેતી કરતા હોવાનો થયો છે ઉલ્લેખ

Breaking News