Gujarat/ ડાંગના આહવા ખાતે આદિવાસી સમાજની મહારેલી, ડેમ હટાવો અંતર્ગત મહારેલી યોજાશે, આદિવાસી કોંગી ધારાસભ્ય અનંત પટેલ રહેશે હાજર, ધારાસભ્ય નહી આપે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજરી, આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો રહેશે ઉપસ્થિત

Breaking News