Gujarat/ ડાંગ જિ.પં.પ્રમુખ મંગળ ગાવિતને કોરોના,મંગળ ગાવિત થયા વઘઇના નિવાસ સ્થાને હોમ ક્વોરોન્ટાઇન,ડાંગ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના કેસમાં થઇ રહ્યો છે વધારો,કેસો વધતા આરોગ્ય વિભાગમાં વધી ચિંતા,જિ.ભાજપ સંગઠન મંત્રી, વિજય પટેલ બાદ જિ.પં.પ્રમુખને કોરોના

Breaking News