Jamnagar/ ડિસ્ટ્રીક્ટ બેંક ચૂંટણી મામલો, 13 જાન્યુ.એ યોજાનારી ચૂંટણીમાં મતદાન થઇ શકશે, મતગણતરી અને પરિણામ ઉપર સુપ્રીમ કોર્ટની રોક, સહકાર વિભાગને સોગંદનામું રજૂ કરવા સુપ્રીમનો આદેશ, બે સપ્તાહમાં સોગંદનામું રજૂ કરવા કર્યો આદેશ

Breaking News