અમદાવાદ/ ડુપ્લીકેટ દવાઓ વેચાતી હોવાની ફરિયાદ ઓનલાઇન દવાના નામે ડુપ્લીકેટ દવાનું વેચાણ વેચાણ વધતા કેન્દ્ર સરકાર સુધી ફરિયાદ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.એ કરી ફરિયાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને કરાઈ ફરિયાદ મનસુખ માંડવીયાએ કાર્યવાહીની આપી ખાતરી ઓનલાઇન ફાર્મસી સામે લેવાઈ શકે છે પગલાં

Breaking News