Ahmedabad/ ડૉ.ભૂપતરાય સવાણી અને બ્રિજેશ સવાણીની ધરપકડ, સાયબર ક્રાઈમે પિતા-પુત્રને પકડ્યા, માઈન્સના વેપારી સાથે આચરી હતી છેતરપિંડી, બ્રિજેશ એન્ટરપ્રાઈઝની છેતરપિંડીનો છે મામલો, 7 લાખની છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી

Breaking News