Not Set/ ડ્રગ્સ કનેક્શનમાં દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યાં બાદ કંગના રનૌતે કર્યો કટાક્ષ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં, બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન નેટવર્ક સતત વધતું જઈ રહ્યું છે. સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર બાદ દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું છે. આ પછી કંગના રનૌતે ટ્વિટ કરી પ્રહાર કર્યા છે. કંગના રનૌતે ટ્વીટ કર્યું, “મેરે બાદ દોહરાએ, ડિપ્રેશન ડ્રગ્સ કે દુરુપયોગ કા એક પરિણામ હૈ. તથા […]

Uncategorized
cfec6eebc9d92108dbc37ce2e9a2ca1c ડ્રગ્સ કનેક્શનમાં દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યાં બાદ કંગના રનૌતે કર્યો કટાક્ષ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં, બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન નેટવર્ક સતત વધતું જઈ રહ્યું છે. સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર બાદ દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું છે. આ પછી કંગના રનૌતે ટ્વિટ કરી પ્રહાર કર્યા છે.

કંગના રનૌતે ટ્વીટ કર્યું, “મેરે બાદ દોહરાએ, ડિપ્રેશન ડ્રગ્સ કે દુરુપયોગ કા એક પરિણામ હૈ. તથા કથિત ઉચ્ચ સમાજ કે ધની સ્ટાર બચ્ચે, જો ઉત્તમ દર્જે ઓર અચ્છી પરવરીશ કા દાવા કરતે હૈ, આપને મેનેજર સે પૂછતે હૈ, માલ હૈ ક્યાં??  #boycottBollywoodDruggies #DeepikaPadukone”

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણનું નામ ડ્રગ્સના કેસમાં સામે આવ્યું છે. મેનેજર કરિશ્મા સાથે વોટ્સએપ ચેટમાં દીપિકા કહે છે કે, ‘મુજે હૈશ ચાહીએ.’ દીપિકા ઉપરાંત નમ્રતા શિરોડકરનું નામ પણ સામે આવ્યું છે. નમ્રતા સાઉથ સ્ટાર મહેશ બાબુની પત્ની અને જાણીતી અભિનેત્રી છે.

કરિશ્મા KWAN માં કામ કરે છે. તે જયા શાહની ટીમમાં છે, પરંતુ દીપિકાની મેનેજર છે. જયાની ટીમમાં લોકો વિવિધ કલાકારો સાથે કામ કરે છે. એનસીબીએ કરિશ્મા, જયા સાહ અને શ્રુતિ મોદીને આવતીકાલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

દીપિકા અને રણવીરના લગ્ન સમયે કરિશ્મા રોમમાં તૈયારીઓ અને મીડિયા કવરેજની  જવાબદારી સંભાળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.