ડ્રગ્સનો જથ્થો પકડાયો/ ડ્રગ્સ મામલે ગૃહમાં પૂછાયો પ્રશ્ન 2 વર્ષમાં 184.994 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો ATSએ ડ્રગ્સ પકડ્યું 9 અબજ 24 કરોડ 97 લાખનું ડ્રગ્સ પકડ્યું 2 વર્ષમાં 40 આરોપીઓને પકડવામાં આવ્યા 32 પાકિસ્તાની, 7 ભારતીય, 1 અફઘાનીનો સમાવેશ ગૃહરાજ્યમંત્રી સંઘવીનો ગૃહમાં જવાબ

Breaking News