ડ્રોપઆઉટ રેશિયો/ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગની કવાયત, અમદાવાદ જીલ્લાના 10 હજાર ડ્રોપઆઉટ વિધાર્થીઓને પાછા લાવવા આદેશ, ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને આપી સૂચના, શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણાધિકારીઓને માહિતગાર કર્યા, શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરી માહિતી એકત્ર કરવા સૂચના, ગુજરાતમાં શિક્ષણ કથળ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ, ડ્રોપઆઉટ રેશિયો પર કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ, 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી: કોંગ્રેસ, રાજ્યમાં 28 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ: કોંગ્રેસ, રાજ્યની 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે: કોંગ્રેસ, 14,652 શાળામાં માત્ર એક જ વર્ગખંડ: કોંગ્રેસ, એક વર્ગખંડમાં એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર, કોંગ્રેસના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગની કવાયત શરુ

Breaking News
Breaking image 19 ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગની કવાયત, અમદાવાદ જીલ્લાના 10 હજાર ડ્રોપઆઉટ વિધાર્થીઓને પાછા લાવવા આદેશ, ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને આપી સૂચના, શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણાધિકારીઓને માહિતગાર કર્યા, શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરી માહિતી એકત્ર કરવા સૂચના, ગુજરાતમાં શિક્ષણ કથળ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ, ડ્રોપઆઉટ રેશિયો પર કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ, 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી: કોંગ્રેસ, રાજ્યમાં 28 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ: કોંગ્રેસ, રાજ્યની 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે: કોંગ્રેસ, 14,652 શાળામાં માત્ર એક જ વર્ગખંડ: કોંગ્રેસ, એક વર્ગખંડમાં એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર, કોંગ્રેસના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગની કવાયત શરુ