Gujarat/ તમામ નગરપાલિકાના કર્મીઓ હડતાલના માર્ગે આજથી નપામાં આવશ્યક સેવા બંધ કરાશે અખિલ ગુજરાત ન.પા.કર્મચારી મંડળ દ્વારા આંદોલન તમામ નપાના કર્મચારીઓ આંદોલનનાં માર્ગે વહીવટી કામગીરી બંધ કરી કર્મીઓ પેન ડાઉન કરશે પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે કર્મીઓની માંગ

Breaking News