જગદીશ ઠાકોર/ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીથી ડરી ગઈ છે કોંગ્રેસ રસ્તા પર લડાઈ લડવા માટે ઉતરશે ભારતીય જનતા પાર્ટી કરાવી રહી છે તે ખોટા ગુજરાત સુરત અને અન્ય રાજ્યમાં જે કેસો કરાવે કોંગ્રેસ વધુ મજબૂતીથી આગળની લડાઈ લડશે

Breaking News