Not Set/ તમિલનાડૂઃ પલાનીસ્વામીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, બહૂમત માટે 15 દિવસ

ચેન્નઇઃ ઇ.કે. પલાનીસ્વામીએ ગુરુવારે તમિલનાડૂના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે કહ્યું હતું કે, રાજભવનના દરબાર હૉલમાં આયોજીત એક સાદા સમારોહમાં પલાનીસ્વામીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. પલાનીસ્વામી રાજ્યના 13 મુખ્યમંત્રી છે. પલાનીસ્વામી સાથે 13 મંત્રીયોની પણ શપથ લીધા હતા. પલાનીસ્વામીના શપથગ્રહણ કરવા માટે ‘ચિનમ્મા’ વિકે શશિકલા નામની જયકાર બોલાવ્યો હતો.

Uncategorized
palani1 16 02 2017 1487243952 storyimage તમિલનાડૂઃ પલાનીસ્વામીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, બહૂમત માટે 15 દિવસ