Gujarat/ તાઉતેને કારણે અમરેલીમાં આફત અપરંપાર, અમરેલીનાં રાજુલામાં 4 ઇંચ ખાબકયો વરસાદ, અમરેલીનાં લાઠીમાં 2.5 ઇંચ સરેરાશ વરસાદ, બાબરામાં 2 ઇંચ વરસાદથી ભરાયા પાણી, વાવાઝોડાને પગલે મોટા પાયે નુકસાનનાં અહેવાલ

Breaking News