Gujarat/ તાઉ-તેના પ્રતાપે 150 તાલુકામાં વરસાદ, રાજ્યના 29 જિલ્લામાં પડ્યો વરસાદ, મધરાત સુધીમાં રાજ્યભરમાં અસર, સૌથી વધુ ઉંમરગામમાં 6 ઈંચ વરસાદ, ઊનામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ, રાજુલા, ખાંભા, મહુવામાં ભારે વરસાદ, અમરેલી જીલ્લો પણ વરસાદથી તરબતર, ભાવનગર-જૂનાગઢમાં પવન સાથે વરસાદ, સમગ્ર સૌરાષ્ટ્રમાં તાઉ-તેનું તાંડવ

Breaking News