India/ દેશમાં કોરોનાના કારણે બેરોજગારી વધી, 1 કરોડથી વધુ લોકોએ ગુમાવી રોજગારી, 97 ટકા પરિવારની આવકમાં થયો ઘટાડો, સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમીનો રિપોર્ટ, એક મહિનામાં બેકારીદરમાં 4 ટકાનો વઘારો, મે મહિનામાં બેરોજગારીદર 12 ટકા, એપ્રિલ મહિનામાં બેરોજગારી દર હતો 8 ટકા, 1.75 લાખ પરિવારોના સર્વેના આધારે તારણ

Breaking News