Gujarat/ અરવલ્લી જિલ્લામાં અનેક અધિકારીઓને કોરોના, 10થી વધુ ઉચ્ચ અધિકારી કોરોનામાં સપડાયા, જિ.આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીને કોરોના, નાયબ જિ.વિકાસ અધિકારી કે.કે. પટેલને કોરોના , હિસાબી શાખાના અધિકારી સાગર જોશી કોરોના સંક્રમિત , ડીએલઈ અધિકારી ચિરાગ પટેલ પણ કોરોના પોઝિટિવ

Breaking News