Gujarat/ વડોદરામાં વધુ એક હોસ્પિટલમાં હોબાળો, કોરોના દર્દીનાં મોત બાદ પરિજનોનો હોબાળો, કોઠી વિસ્તારની સુમનદીપ હોસ્પિટલની ઘટના, 31 વર્ષીય યુવકનાં મોત બાદ થયો વિવાદ, નારાજ પરિવારજનોએ હંગામો મચાવ્યો, હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી મોત થયાનો આરોપ, હોબાળો થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે

Breaking News