Gujarat/ અમદાવાદના દરિયાપુરમાં ચાલતા જુગારધામ પર દરોડા,મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા,150થી વધુ જુગારીઓની કરાઈ અટકાયત,જીમ સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાની અટકાયત,અલગ અલગ 7 બિલ્ડીંગમાં ચાલતું હતું જુગારધામ

Breaking News