Gujarat/ સુરતમાં પોલીસના જાહેરનામાનો ભંગ , રાત્રી કર્ફ્યુ દરમ્યાન જાહેરમાં બર્થડેની ઉજવણી , અઠવા પો.સ્ટે.ની હદમાં બર્થ ડે ની કરાઇ ઉજવણી , ખંડેરાવ પુરામાં ઉજવાયેલ બર્થ ડેના વિડીયો ફોટો વાયરલ , રસ્તા ઉપર ટેબલ મૂકી મોટી બર્થડે કેક કાપવામાં આવી , જાહેર રોડ ઉપર આતશબાજી પણ કરવામાં આવી , કોંગ્રેસના યુવા નેતા ફૈઝલ રંગુની પણ દેખાયા વિડિયોમાં , મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News