Maharastra/ મહારાષ્ટ્રે વધારી સમગ્ર દેશની ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 16,620 નવા કેસ, મહારાષ્ટ્રમાં 2021ના વર્ષના સર્વાધિક કેસ, મહારાષ્ટ્રમાં કુલ કેસ 23 લાખને પાર, આંશિક લોકડાઉનની લટકતી તલવાર, પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ, નાગપુરમાં 24 કલાકમાં 2300 નવા કેસ, મુંબઈમાં 24 કલાકમાં 1900થી વધુ કેસ

Breaking News