Mehsana/ મહેસાણા: IELTS માં બેન્ડ કૌભાંડ મામલો, SOG એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો, બે એજન્ટનો નામ બહાર આવ્યા, જીગર પટેલ, રવિ પટેલના નામ આવ્યા બહાર, IELTSના બેન્ડ આધારે 4 યુવાનોને કેનેડા મોકલ્યા, બે એજન્ટ સાથે અમિત ચૌધરી નામના ઈસમની સંડોવણી, અમિત ચૌધરીની SOGએ પૂછપરછ હાથ ધરી હતી, અમિત ચૌધરી માટે ગુજરાતના મંત્રીએ ભલામણ કરી- સૂત્ર, મંત્રીની ભલામણના પગલે અમિત ચૌધરીને જવા દીધો, તપાસ દરમ્યાન અમિત ચૌધરીને જવા દેતા થયો વિવાદ, IELTS બેન્ડ કૌભાંડ મોટા માથાની સંડોવણી, IELTSની પરીક્ષા અમદાવાદ સ્થિત એજ્યુકેશન સંસ્થા પરીક્ષા લે છે, વિદેશ જવાના બેન્ડ કૌભાંડથી સંસ્થા પણ વિવાદમાં

Breaking News