Breaking News/ ગુજરાતના અનેક તાલુકામાં અનરાધાર વરસાદ સવારે છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 14 ઈંચ પડ્યો રાજકોટના ધોરાજીમાં 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં જ 7-5 ઇંચ વરસાદ.. જામકંડોરણામાં સાંજે 4 થી 8 દરમિયાન ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ..

Breaking News