Breaking News/ ગીરસોમનાથ:વેરાવળમાં રાત્રે 15 ઇંચથી વધુ વરસાદ, 15 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી, બજારો અને સોસાયટીઓમાં ગોઠણથી કમર સુધી પાણી, બજારોની અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા, ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા

Breaking News