Birthday/ 28 વર્ષની થઇ આલિયા ભટ્ટ, પણ આજે તેનો જન્મદિવસ ઉજવશે નહીં, કારણ કે..

અભિનેત્રી આલિયા ભટ્ટ આજે તેનો 28 મો જન્મદિવસ મનાવી રહી છે. આ વર્ષે આલિયા જન્મદિવસ ઘર પર જ રહેશે, કારણ કે તે કોરોનાને કારણે ઘરે જ ક્વોરન્ટાઇન છે. આલિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ સલામતી અને સુરક્ષાને કારણે તે ઘરે છે. આ વર્ષે આલિયા આ ખાસ દિવસે તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સમય પસાર કરી […]

Entertainment
alia 28 વર્ષની થઇ આલિયા ભટ્ટ, પણ આજે તેનો જન્મદિવસ ઉજવશે નહીં, કારણ કે..

અભિનેત્રી આલિયા ભટ્ટ આજે તેનો 28 મો જન્મદિવસ મનાવી રહી છે. આ વર્ષે આલિયા જન્મદિવસ ઘર પર જ રહેશે, કારણ કે તે કોરોનાને કારણે ઘરે જ ક્વોરન્ટાઇન છે. આલિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ સલામતી અને સુરક્ષાને કારણે તે ઘરે છે. આ વર્ષે આલિયા આ ખાસ દિવસે તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સમય પસાર કરી શકશે નહીં કારણ કે રણબીર કોરોના વાયરસના કારણે હોમ ક્વોરન્ટાઇન છે.

I have no problems doing bold roles - Alia Bhatt

આલિયાનો જન્મ 15 માર્ચ 1993 ના રોજ મહેશ ભટ્ટ અને સોની રઝદાનના ઘરે થયો હતો.

Childhood pictures of Alia Bhatt that are too cute to miss | Filmfare.com

આલિયાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓઘ ધ યરથી કરી હતી. આ ફિલ્મમાં આલિયાના કામને પસંદ આવ્યું હતું અને હવે તે ઇન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે.

अपनी खूबसूरती से लोगों के दिलों पर राज करने वालीं आलिया भट्ट की देखें Bold  Photos - News Nation

તાજેતરના અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટ બોલિવૂડ અભિનેત્રીઓમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે. આલિયા તેની ફિલ્મોથી ઘણી રીતે પૈસા કમાવે છે, આલિયા એક સારી અભિનેત્રી હોવા સાથે એક સારી બિઝનેસમેન પણ છે.

Prabal Gurung Dress: Find the Latest News, Photos, Videos on Prabal Gurung  Dress | Hindustan Times

ફોર્બ્સ દ્વારા જાહેક કરવામાં આવેલી 2019 ની ટોપ 100 સેલેબ્સની યાદીમાં આલિયા આઠમા ક્રમે છે. ફોર્બ્સની આ યાદી મુજબ આલિયાએ ગયા વર્ષે 59.21 કરોડની કમાણી કરી હતી અને 2018 માં તે 58.83 હતી.

Trend Dekho

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપની હોપર્સ એચક્યુએ ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2019 રજૂ કર્યું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સેલેબ્સ તેમની એક પોસ્ટ માટે કેટલા પૈસા લે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ માટે દરેક પોસ્ટ દીઠ 1 કરોડ રૂપિયા લેશે.

Alia Bhatt photos: 50 best looking, hot and beautiful HQ and HD Instagram  and Facebook photos of Alia Bhatt

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આલિયા, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ માટે તૈયાર છે. આ સાથે જ સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી પણ પૂર્ણ થઈ ગઈ છે અને તે આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. આલિયા કરણ જોહરની મલ્ટીસ્ટારર તખ્ત અને એસએસ રાજામૌલીની આરઆરઆરમાં પણ જોવા મળશે.