International/ તાલિબાનનું સમર્થન માગી રહેલા પાકિસ્તાનને ઝટકો, સાર્ક દેશોએ જ પાકિસ્તાનની માગણી ફગાવી, ન્યૂયોર્કમાં સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ, પાકિસ્તાને તાલિબાનના સમાવેશની કરી હતી માગ, સાર્ક દેશોએ તાલિબાનના સમાવેશનો કર્યો હતો વિરોધ, 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં નિર્ધારિત હતી બેઠક September 21, 2021parth amin Breaking News