પે એન્ડ પાર્કના ડબલ ભાવ/ ત્રણ કલાક પાર્ક કરવા માટે વસુલ થશે પૈસા માસિક પાર્કિંગ માટે ભાવ ડબલ કરી નાખ્યાં સ્કૂટર પાર્ક કરવાના 2 રૂપિયાના સીધા 5 કરાયા રાજકોટ:પે એન્ડ પાર્કના ભાવમાં તોંતિગ વધારો 2 રૂથી સીધા પાંચ રૂ. વસુલશે કોન્ટ્રકાટર 450 રૂપિયા સુધીનો લાગી શકે છે ડામ. નવી નીતિ મુજબ ભાવ વધારા સાથે ટેન્ડર પ્રક્રિયા એક કલાક સુધી પાર્કિગનો સ્લેબ નીકાળી દેવાયો

Breaking News