Breaking News/ થરાદની મુખ્ય કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ વાવ-ઢીમાં રોડ પર આવેલ કેનાલમાં બની ઘટના મૃતક યુવાન વાવના આછુંવા ગામનો હોવાનું સામે આવ્યું અગમ્ય કારણોસર 22 વર્ષીય યુવકે મોતને વ્હાલું કર્યું 2 કલાકની શોધખોળ બાદ યુવાનની મળી લાશ

Breaking News