Tharad/ થરાદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ બે થી ત્રણ કિલોમીટરના અંતરે રસ્તો રોકી ટ્રાફિકજામ ટાયર સળગાવી રસ્તો ચક્કા જામ કરાયો ગૌ માતાના સમર્થનમાં, મોંઘવારીને લઈ વિરોધ કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનોએ કર્યો વિરોધ 7 કાર્યકર્તાઓની થરાદ પોલીસે કરી અટકાયત

Breaking News