વડોદરા/ દબાણ હટાવો ટીમ એક્શનમાં MSUની દીવાલ નજીક બનાવેલી મઝાર હટાવાશે મેયર સહિત દબાણ શાખાની ટીમો પહોંચી પોલીસ કાફલાને સાથે રાખી કાર્યવાહી જેસીબીથી મઝાર હટાવવાની કામગીરી સયાજીગંજ યુનિવર્સિટી ગેટ નજીક કાર્યવાહી

Breaking News