Gujarat/ દમણના ડાભેલમાં ટેક્સટાઇલ કંપનીમાં આગ , ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે , ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો , કેમિકલને કારણે ભીષણ આગ હજુ બેકાબુ , ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

Breaking News